બજાર » સમાચાર » રાજકારણ

બંગાળમાં વધી રહેલી હિંસા મામલે બેઠક

ના રોજ પ્રકાશિત Mon, 10, 2019 પર 18:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પશ્ચિમ બંગાળમાં સતત વધી રહેલી હિંસાઓની ઘટનાઓ બાદ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આજે PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અને હાલત વિશે જાણકારી આપી. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી હિંસાને લઇને તેની ચિંતા રજૂ કરતા રાજ્ય સરકારને કાયદા વ્યવસ્થા યથાવત રાખવા માટે એડવાઇઝરી પણ રજૂ કરી હતી.