બજાર » સમાચાર » રાજકારણ

જીતુ વાઘાણીના પદને નથી કોઈ જોખમ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદેશ પ્રમુખ બદલવાની ભાજપની રણનીતિએ ભારે ચર્ચા જગાવ્યા બાદ આજે સમાચાર મળ્યા છે કે ટોચની નેતાગીરીએ પ્રદેશ પ્રમુખ નહીં બદલવાનો નિર્ણય લીધો છે, આટલું જ નહીં જીતુ વાઘાણીથી અહમ ટકરાવ ધરાવતા નેતાઓને કોરાણે મૂકાવાની પણ રણનીતિ ઘડાઈ છે.