બજાર » સમાચાર » રાજકારણ

શિવસેના-BJPની સરકાર બનવાનો આશાવાદ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ તરફ કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ દાવો કર્યો કે હાલમાં પણ મહારાષ્ટ્રમાં શિવસેના અને BJPની સરકાર બની શકે છે. અને તેના માટે તેમણે એક રસ્તો પણ સુચવ્યો. જોકે શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવા પર અનેક પ્રકારની બેઠક થઇ ચુકી છે.