બજાર » સમાચાર » રાજકારણ

ચૂંટાયેલા નવા કોંગી એમએલએ માટે તાલિમ શિબિરનું આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો માટે ખાસ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાના પાઠ ભણાવવામાં આવશે.


કોંગ્રેસના 77 ધારાસભ્યમાંથી 45 ધારાસભ્યો નવા છે. જેઓ પ્રથમ વખત ગૃહમાં જવાના છે. તેમને તાલિમ આપવામાં આવશે.