બજાર » સમાચાર » રાજકારણ

બાળ પુરસ્કાર વુજેતાઓ સાથે પીએમ મુલાકાત

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:21  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરી. પુરસ્કાર વિજેતાઓની સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને બાળકોને કહ્યું કે તમે પોતાના સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી માટે જે પ્રકારે જાગરૂક છો. તે જોઇને ગર્વ થાય છે. સાથે જ વડાપ્રધાને બાળકોને કહ્યું કે તમે આટલી નાની ઉંમરમાં જે પ્રકારે સાહસિક કાર્ય કરો છો તે સાંભળીને મને પ્રેરણા મળે છે.