બજાર » સમાચાર » રાજકારણ

રાષ્ટ્રીય યુવા મહોત્સવ પર પીએમ મોદીનું સંબોધન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

રાષ્ટ્રીય યુવા મહોત્સવ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ આજે ઈશારા ઈશારામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા યુવાઓ દેશ-વિદેશમાં પોતાના દમ પર નામ કમાવી રહ્યું છે કે પરંતુ કેટલાક લોકો રાજકારણના વંશવાદના કારણે સીધા જ ઉંચા પદ પર પહોંચી જાય છે.