બજાર » સમાચાર » રાજકારણ

નીરવ મોદીને પી એમ મોદીની સહાય: રાહુલ ગાંધી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘોટળો કરનાર નીરવ મોદીના ભારતમાંથી ભાગી જવાના મુદ્દે પી એમ મોદી પર નિશાનો સાધ્યો છે. રાહુલએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નીરવ મોદીને મદદ કરી રહ્યા છે.