બજાર » સમાચાર » રાજકારણ

23મી એપ્રિલે ગુજરાતની 26 બેઠક પર મતદાન

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 11:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચારને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે બંને પક્ષો છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યાં છે. છેલ્લી ઘડીના પ્રચારમાં બન્ને પક્ષ પુરજોશથી પ્રચાર કરી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ પડતાં રાજકારણ ગરમાયું છે. તો ચૂંટણી મહાસંગ્રામની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રિતિ દલાલ


આગળ જાણકારી લઇએ ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા અતુલ પટેલ, અને રાજકીય વિશ્લેષક જયવંત પંડયા પાસેથી.


રાજકીય વિશ્લેષક જયવંત પંડયાનું કહેવુ છે કે મોદીજી જ્યા પમ જાય છે ત્યા ભાજપ પાર્ટીને જ મત અપાવાનો પ્રયત્ન કરે છે. 2014ની ચૂંટણીમાં પમ એવી રહીતે જીત મેળવી હતી. કોંગ્રેસની નેતા સોનિયા ગાંધી હતા ત્યારે જેમણું પ્રાચરાનું વલણ આલગ હતું, અને હવે રાહુલ ગાંધીનાં પ્રચારમાં કોઇ દમ નથી પણ એમણા મુદ્દામાં લોકો આગળ આવી શકે છે. પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય જીત કોણે મળે છે એ તો ગુજરાતની પ્રજા નક્કી કરશે.


કોંગ્રેસના પ્રવક્તા અતુલ પટેલનું કહેવુ છે કે આ વર્ષે કોંગ્રેસનો પ્રચાર જોરશોર થી ચલી રહ્યું છે. રાહુલ ગાંધીના મુદ્દાઓ થી લોકોને સમર્તન મળી રહ્યું છે. ખેડૂતોને પુરો પાક વિમો પમ નતી આપવામાં આવ્યો એટલે ખેડૂતોએ રોડ આવીને વિરોધ પ્રદર્શન કરા હતા. સરકાર બસ કહે છે પણ કોઇ કામ નથી કરતી.


ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીનું કહેવુ છે કે 2014માં દેશના લોકોમાં નિરાશાનું મોજુ હતું. અને એ સમયે ગુજરાત મોડલને અનુસરીને નરેન્દ્ર મોદી વિકાસની વાતો લઇને આવ્યા હતા. 2014માં મોદીએ રાજ્યના મુદ્દાઓને લોકોને સામે રાખ્યા હતો એટલે જે લોકોએ મોદીજીને સત્તામાં આવ્યા હતા.