બજાર » સમાચાર » રાજકારણ

પ્રિયંકા ગાંધીની કડક એક્શનની અપિલ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:40  |  સ્ત્રોત : CNBC-Bajar

તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે સરકારને અપિલ કરી કે મહિલાઓની સુરક્ષા મામલે હવે કડક એક્શન લેવાની જરૂર છે.