બજાર » સમાચાર » રાજકારણ

બળાત્કાર મામલે પ્રિયંકાએ કર્યું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને UP સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે કાલે દેશના ગૃહ મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ખોટુ બોલ્યા કે UPમાં કાયદા વ્યવસ્થા સારી થઇ ચુકી છે. દરરોજ એવી ઘટનાને જોઇને મનમાં આક્રોશ ઉત્પન્ન થાય છે. ભાજપના નેતાઓએ હવે ખોટા પ્રચાર માંથી બહાર નિકળવુ જોઇએ.