બજાર » સમાચાર » રાજકારણ

ચા અને ઓટલા પરિષદથી કોંગ્રેસનો પ્રચાર

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો હતો. જેમાં બાઈક રેલીઓની જગ્યાએ ચાર રસ્તા પર ચા અને ઓટલા પરિષદ કરીને પ્રચાર કર્યો હતો.