બજાર » સમાચાર » રાજકારણ

રાહુલે પણ સંપર્ક તુટ્યા બાદ કર્યું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 11:35  |  સ્ત્રોત : CNBC-Bajar

રાહુલ ગાંધીએ પણ ચંદ્રયાન-2થી સંપર્ક તુટી ગયા બાદ ટ્વીટ કર્યું. રાહુલ ગાંધીએ ઇરસોની ટીમને તેમના અકલ્પનિય કાર્યમાટે અભિનંદન પાઠવ્યા. તેમણે આ સાથે જ કહ્યું કે ઇસરોની દ્રઢશક્તિ અને સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. તમારૂ કાર્ય વ્યર્થ નથી ગયું.