બજાર » સમાચાર » રાજકારણ

રાહુલે વડાપ્રધાન પર કર્યો કટાક્ષ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાને લઇને સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશનું ધ્યાન અલગ-અલગ જગ્યાએ ભટકાવે છે જેથી કરીને જે ખરા મુદ્દા છે તેના પર દેશનું ધ્યાન ન જાય.