બજાર » સમાચાર » રાજકારણ

કાર્યકર્તાઓને રાહુલ ગાંધીનો સંદેશ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 18:30  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ તરફ મતગણતરી એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે આવતા 24 કલાક મહત્વના છે. આમાં કોઇ ડરવાની જરૂર નથી. તમે સત્ય માટે લડી રહ્યાં છો. ખોટા એક્ઝિટ પોલના પ્રચારથી નિરાશ ન થાઓ. પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખો, તમારી મેહનત વ્યર્થ નહીં જશે.