બજાર » સમાચાર » રાજકારણ

લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભામાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બોલવા માટે ઊભા થયા હતા. તેમણે ખેડૂતોના મુદ્દા પર મોદી સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે છેલ્લાં 5 વર્ષમાં ખેડૂોતની સમસ્યા માટે કોઈ નક્કર પગલા લીધા નથી. સાથે જ તેમણે કેરળના ખેડૂતોનું દેવુ માફ કરવા માટે પણ સરકારને જણાવ્યું હતું.