બજાર » સમાચાર » રાજકારણ

રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્રમાં ફરીથી પ્રવાસ ગોઠવાશે

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 17:26  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્રમાં ફરીથી પ્રવાસ ગોઠવાશે. આ વખતે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ ઉપરાંત અમરેલી, ભાવગનગર, બોટાદ અને ગીર સોમનાથ જીલ્લામાં તેમની યાત્રાનું આયોજન કરવામાં આવશે.