બજાર » સમાચાર » રાજકારણ

રાજકોટ: અભય ગુજરાત કાર્યક્રમનું આયોજન

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન રાજકોટ સંસ્થા અંતર્ગત અભય ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ભાજપના આગેવાન રાજુ ધ્રુવ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.