બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યસભાની ચૂંટણી: એક્ઝિટ પોલનું મહાકવરેજ

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. સીએનબીસી-બજાર તમને બધી એજન્સીના એક્ઝિટ પોલ બતાવી રહી છે.

ન્યુઝ18-આઈપીએસઓએસના એક્ઝિટ પોલના મુજબ મહારાષ્ટ્રની 288 સીટો માંથી કોંગ્રેસને 39 બેઠકો મળવાનો અંદાજ છે. તો ભાજપને 243 બેઠકો મળવાનો અંદાજ છે. ત્યારે અન્યમાં 06 બેઠકો મળવાનો અંદાજ છે.

ન્યુઝ18-આઈપીએસઓએસના એક્ઝિટ પોલના મુજબ હરિયાણામાં 90 સીટોમાંથી કોંગ્રેસને 10 બેઠક મળવાનો અંદાજ છે. તો ભાજપને 75 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે જેજેપીને 2 બેઠક મળવાનો અંદાજ છે. ત્યારે અન્યમાં 3 બેઠક મળવાનો અંદાજ છે.