બજાર » સમાચાર » રાજકારણ

રેશ્મા પટેલનો કોંગ્રેસને પત્રવ્યવહાર

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

રેશ્મા પટેલે કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીને પાટીદાર અનામત આંદોલન બાબતે પત્ર લખ્યો. કોંગ્રેસ દ્વારા ટેકા બાબતે સમર્થનપત્ર જાહેર કરવા માગ કરી.