બજાર » સમાચાર » રાજકારણ

રેણુકા ચૌધરીના હાસ્યના મુદ્દે રાજ્યસભામાં હોબાળો

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 16:13  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીના હાસ્યના મુદ્દે કોંગ્રેસના હોબાળા પછી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.


વડાપ્રધાને કાલે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન રેણુકા ચૌધરીના હાસ્યની સરખામણી રામાયણ સીરિયલ સાથે કર્યા બાદ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધ્યું.


રેણુકા ચૌધરીએ કિરણ રિજિજુના વડાપ્રધાન મોદીના નિવેદનને સોશલ મીડિયા પર શેર કરવા પર આપત્તિ વ્યક્ત કરી.