બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસની હાલત પર સલમાન ખુર્શીદનું નિવેદન

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસની હાલત પર સલમાન ખુર્શીદે મોટું નિવેદન આપતા રાહુલ ગાંધીના રાજીનામાને પાર્ટીની મોટી સમસ્યા ગણાવી. ખુર્શીદે કહ્યું કે નેતાનું મેદાન છોડવાથી પાર્ટી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પર એકજૂટ થઇને ચર્ચા ન કરી શકી. ખુર્શીદે કહ્યું કે ચૂંટણીના સમયે પણ કોંગ્રેસ સંઘર્ષપૂર્ણ હાલતમાં હતી અને પાર્ટીનું ભવિષ્ય પણ નક્કી નથી થઇ શકતું.