બજાર » સમાચાર » રાજકારણ

સેન્સેક્સ ઇન્ડેક્સ બચાવનારો નિર્ણય

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં મંત્રી તરફથી કોર્પોરેટને મળેલી મોટી છૂટ પર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હુમલો કર્યો છે. સુરજેવાલાએ કહ્યું કે સરકારનો આ નિર્ણય દુરનું વિચારવા પર આધારિત નથી. આનાથી દેશની મુશ્કેલીઓ દુર નથી થવાની.