બજાર » સમાચાર » રાજકારણ

ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ સાથે ખાસ વાતચીત

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:18  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે 6 લાખની લીડથી જીતવાનો દાવો કર્યો. નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં રંજનબેને ભાજપની જ જીત થશે એમ જણાવ્યુ સાથે એક્ઝિટ પોલના તારણ સાથે સહમતી દર્શાવી ભાજપને 330 બેઠક મળશે તેમ કહ્યુ.