બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન

ના રોજ પ્રકાશિત Tue, 17, 2020 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ મામલે નિવેદન આપતા કહ્યું કે 50 કરોડ આપીને ધારાસભ્ય ખરીદવાની રાજનીતિ બંધારણના વિરુદ્ધ છે. અને આ રીતના રાજકારણનો વિરોધ કરીશું.