બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યની 6 બેઠકો પર પેટાચૂંટણી

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 11:55  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં 6 બેઠકો માટે થરાદમાં 260 મતદાન મથક, રાધનપુરમાં 326 મતદાન મથક, ખેરાલુમાં 269 મતદાન મથક, બાયડમાં 316 મતદાન મથક, અમરાઈવાડીમાં 253 મતદાન મથક, લુણાવાડામાં 357 મતદાન મથક પર મતદાન થઈ રહ્યું છે.


વિગતવાર મતદાનના આંકડાની વાત કરીએ તો થરાડ બેઠક પર 20%, રાધનપુર 19%, ખેરાળુ 12%, બાયડમાં 19%, અમરાઈવાડીમાં 13% અને લુણાવાડામાં 17% મતદાન  થયું હતું.