બજાર » સમાચાર » રાજકારણ

અધીર રંજનના નિવેદન પર સદનમાં હોબાળો

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આ વખતે પોતાના નિવેદનને લઇને ચારેવ તરફથી ઘેરાઇ ગયા છે. અધીર રંજન વડાપ્રધાન અને ગૃહ મંત્રી પર નિવેદન બાદ ભાજપના નિશાના પર આવી ગયા છે. સાથે જ ભાજપે લોકસભામાં અધિર રંજનને સ્થગિત કરવાની પણ માંગ કરી છે. જોકે વિરોધ બાદ પણ અધિર રંજન ચૌધરી પોતાના નિવેદન પર તયસ્થ છે.