બજાર » સમાચાર » રાજકારણ

હિન્દુત્વના મુદ્દે ધાનાણીનો ભાજપ પર પલટવાર

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

પરેશ ધાનાણીએ હિન્દુત્વના મુદ્દે ભાજપ પર પલટવાર કર્યો છે. ધાનાણીએ કહ્યું કે હું મંદિરમાં પણ જઈશ, મસ્જિદમાં પણ જઈશ, ગુરૂદ્વારામાં જઈશ અને ગિરીજાધરમાં પણ જઈશ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશના બંધારણનું અને સર્વ ધર્મનું સન્માન કરૂ છું. મને રાષ્ટ્રવાદ માટે રાજકીય સર્ટીફિકેટની જરૂર નથી.