બજાર » સમાચાર » રાજકારણ

નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:31  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધીના ત્રણ વર્ષ પૂરા થવા પર મોદી સરકાર પર હુમલો કર્યો. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી છે. તેમણે નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો.


તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધીના ત્રણ વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. તેમણે નોટબંધીને આતંકી હુમલાની જેમ ગણાવ્યુ અને આરોપ લગાવ્યો કે નોટબંધીના કારણે લાખો નાના કારોબારીઓ બદબાદ થઇ ગયા અને લાખો લોકો બેરોજગાર થયા.