બજાર » સમાચાર » રાજકારણ

અલ્પેશ ઠાકોર સામે કરેલી દરખાસ્તનો મામલો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

અલ્પેશ ઠાકોરના સસ્પેન્શન મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં આવી ગઇ છે. સુનાવણીની પ્રક્રિયામાં વિલંબના આરોપ સાથે અશ્વિન કોટવાલ ફરી વિધાનસભા પહોંચ્યા.