બજાર » સમાચાર » રાજકારણ

વડાપ્રધાને દિલ ખોલીને કરી મનની વાત

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 18:18  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણા વડાપ્રડાનને હંમેશા આપણે રાજનીતિ અને અર્થવ્યવસ્થા જેવા ગંભીર મુદ્દાઓ પર વાત કરતા જ સાંભળીયા છે. પરંતુ આજે અમે તમને બતાવીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની કેટલીક અજાણી વાતો, જેને દેશનો દરેક નાગરિક જાણવા માગે છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને કેટલાક એવા સવાલ પુછ્યા જેના વડાપ્રધાને દિલ ખોલીને જવાબ આપ્યા છે.