બજાર » સમાચાર » રાજકારણ

રાજીનામાથી ભાજપની નિષ્ફળતા સામે આવી

ના રોજ પ્રકાશિત Thu, 23, 2020 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

તો અમિત ચાવડાએ આ મામલે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસની જેમ ભાજપના ધારાસભ્યો પણ સરકારથી નારાજ છે. અને આનાથી સરકારની તમામ મોર્ચે નિષ્ફળતાઓ સ્પષ્ટ થાય છે.


તો શંકરસિંહ વાઘેલાએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે ભાજપના નેતાઓ કરોડરજ્જુ વગરના છે. કામ પતે પછી બધા ભુલી જાય છે.