બજાર » સમાચાર » રાજકારણ

હાર્દિક સામેના રાજદ્રોહ કેસમાં સુનાવણી ટળી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

હાર્દિક સામેના રાજદ્રોહ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ અંગે સુનાવણી હાલ ટળી. હાર્દિક પટેલ, ચિરાગ પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યા હાજર. વધુ સુનાવણી 12 ઓક્ટોબરે હાથ ધરાશે.