બજાર » સમાચાર » રાજકારણ

સીએમ યોગી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને ધમકી

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 10:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ખલિસ્તાન સમર્થકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એરએસએસ પ્રમુખ મોહન ભાગવતને ધમકી આપી.


7થી 9 સપ્ટેમ્બર સુધી મુખ્યમંત્રી યોગી અને મોહન ભાગવત અમેરિકા પ્રવાસ પર જઈ રહ્યા છે ત્યારે ખલિસ્તાન સમર્થકોએ તેમનો ઘેરાવ કરીને વિરોધ કરવાનું એલાન કર્યું.


અમેરિકામાં રહી રહેલા ખલિસ્તાન સમર્થકોનો આરોપ છે કે યોગી અને ભાગવત હિંદુત્વનો ઝંડો ઉઠાવીને ઈતિહાસ બગાડવાની કોશિશ કરી રહ્યા છે.