બજાર » સમાચાર » રાજકારણ

કુલ 800 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

1425 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણી માંથી કુલ 800 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા છે અને 3008 વોર્ડના સભ્યોના પરિણામ પણ જાહેર થયા છે. 800માંથી કુલ 283 ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 12,386 વોર્ડ માંથી 5,182 વોર્ડને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.


જેમ જેમ પરિણામ જાહેર થતા જાય છે. તેમ તેમ વિજેતા ઉમેદવારોમાં અને તેમના ટેકેદારો ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદ, ભાવનગર અને પંચમહાલમાં પણ પરિણામ જાહેર થયા બા ધામધૂમથી ઉજવણી કરાઈ.