બજાર » સમાચાર » રાજકારણ

વડોદરાના કાર્યકર્તાઓએ પણ ભવ્ય ઉજવણી કરી

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓએ પણ મોદી માસ્ક પહેરી જીતની ઉજવણી કરી. કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે રસ્તા પર પહોંચ્યા અને ઢોલના તાલે ગરબે જૂમી ઉજવણી કરી.