બજાર » સમાચાર » રાજકારણ

વડોદરા: આવાસ કૌભાંડ મામલો ગૂંજ્યો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2018 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરામાં સંજયનગરમાં આવાસ કૌભાંડના ઘેરા પડઘા પડ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાને હવે વિધાનસભામાં ઉઠાવશે. સાથે જ આ મામલે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી. અને ખુદ તપાસ સમિતિ સામે જ સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસે કરેલી રજૂઆતમાં કમિશનર વિનોદ રાવ અને ધારાસભ્ય યોગેશ પટેલની મુલાકાત મામલે પણ સવાલો ઉઠાવ્યા.