બજાર » સમાચાર » રાજકારણ

આતંકી મસૂદ અઝહરના મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને મસૂદ અઝહર મુદ્દે ચીનના વીટો પાવર વાપર્યો તેના પર નિશાનો સાધ્યો સાથે જ ત્યાર બાદ પી એમ મોદી ઉપર પણ પ્રહારો કર્યા. અને ટ્વીટ કરી કે કમજોર મોદી જિનપિંગથી ડરે છે.