બજાર » સમાચાર » રાજકારણ

વીરજી ઠુમ્મર ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા. આર.સી.ફળદુના ભાષણને ટોકતા ઠુમરને સસ્પેન્ડ કરી દેવાયા. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં ધસી આવીને વિરોધ નોંધાવ્યો. વેલમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી લઇ જવાયા હતા.


વેલમાં આવેલા તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. તો વીરજી ઠુમરે સરકાર પર પ્રહાર કરતા આને લોકશાહીનું હનન ગણાવ્યું.