બજાર » સમાચાર » રાજકારણ

નિર્ણય અમે પછી લઈશું: મહેશ વસાવા

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

તો CM રૂપાણીના નિવેદન પર BTPએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં લોકોનું કામ અને રાજ્યનો વિકાસ થશે ત્યાં જ અમે મત આપીશું. લોકશાહીમાં મત આપવાનો જ છે.