બજાર » સમાચાર » રાજકારણ

શી જિનપિંગ આવશે ભારતના પ્રવાસે

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

એક બાજુ પાકિસ્તાન મરણની આરે છે. ત્યારે પાકિસ્તાને ચીનની સામે હાથ ફેલાવ્યા છે. તો બીજી બાજુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. શી જિનપિંગ 11 અને 12 ઓક્ટોબરે ભારતના પ્રવાસે આવશે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે. ચેન્નઈમાં યોજાનારા ભારત અને ચીન વચ્ચે બીજા શિખર સંમેલનમાં બન્ને દેશના નેતાઓ આપશે હાજરી. ભારત અને પાકિસ્તાનની તંગદીલી વચ્ચે પાકિસ્તાન ચીનના પ્રવાસે, તો આ તરફ ચીનના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે.