બજાર » સમાચાર » રાજકારણ

યેચુરીનો ટીએમસી-ભાજપ પર પ્રહાર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 18:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બીજી બાજૂ સીપીએમના મહાસચિવે બંગાળમાં થયેલી હિંસાની તપાસની માગ કરી છે. અને ટીએમસી-ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તે બન્ને પાર્ટીઓ બંગાળમાં ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે.