બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: આરોહી એલિઝ્યમનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 31, 2016 પર 13:57  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી બજાર અમદાવાદનાં સાઉથ બોપલમાં છે. બોપલ ઝડપથી વિકસતો વિસ્તારમાં છે. સાઉથ બોપલ ઝડપથી વિકસી રહ્યો છે. સાઉથ બોપલમાં ઘણા પ્રોજેક્ટ છે. એસ. જી હાઇવેથી 3 કિમીનું અંતરે સાઉથ બોપલ છે. સાણંદ 18 કિમીનાં અંતરે છે. સિધ્ધી ડેવલપર્સ અમદાવાદનું જાણીતુ ગ્રુપ છે. 30 વર્ષથી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં કાયર્રત કરે છે. અમદાવાદમાં સિધ્ધી ડેવલપર્સની ઘણી સ્કીમ પણ છે. દરેક પ્રોજેક્ટનું નામ આરોહીથી શરૂ કરવાની પરંપરા કર્યો છે.


આરોહી એલિઝ્યમ 2,3 BHKની સ્કીમ છે. એક માળ પર 4 ફ્લેટ છે. બે લિફ્ટની સુવિધા છે. 18X14 SqFtની ફોયર છે. 1435 SqFt વિસ્તારમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 16 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ટીવી માટેનાં પોઇન્ટ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 4.3 X 5.6 SqFtનું એન્ટ્રન્સ ફોયર છે. 16.6 X 10.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે.


એ.સી. માટેનાં પોઇન્ટ છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ફ્રીજ માટેની જગ્યા છે. 9.6 X 8.6 SqFtનું કિચન છે. 8.6 X 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4.6 X 5.5 SqFtનો સ્ટોરરૂમ છે. 6.6 X 4.6 SqFtનો વોશિંગ એરિયા છે. 10.9 X 13 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા પણ આપી છે. વૉડરૉબ માટેની જગ્યા છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 5.3 X 8.3 SqFtનો વૉશરૂમ છે.


સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 10 X 10.3 SqFtનો બૅડરૂમ છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. 10 X 10.3 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 7 SqFtનો વૉશરૂમ છે. 565 ફ્લેટ ની સ્કીમ આરોહી એલિઝ્યમ છે. જીમની સુવિધા અપાશે. સ્વિમિંગપુલની સુવિધા અપાશે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ આરોહી એલિઝ્યમ છે.


સિધ્ધિ ડેવલોપર્સનાં દિપકભાઇ પટેલ સાથે વાતચિત


સાઉથ બોપલ વિસ્તાર છેલ્લા 5 વર્ષમાં વધુ વિકસ્યુ છે. કોસ્મોપોલિટિયન એરિયા છે. વિવિધ સ્કુલ નજીકમાં છે. મિડલ અને અપર ક્લાસનાં લોકો માટેનો પ્રોજેક્ટ છે. ચાંગોદરમાં કાર્યરત લોકો બોપલમાં રહેવાનું પસંદ કરે છે. નવી ટીપી સ્કીમ આવતા બોપલનો વિકાસ વધ્યો છે. વિવિધ ક્લબ નજીકના વિસ્તારમાં છે. ફુડ જોઇન્ટસ નજીકમાં છે. ગાર્ડનની સુવિધા અપાશે. રનીંગ ઝોન અલગ બનાવવામાં આવશે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. 50% જેટલુ બુકિંગ થઇ ચુક્યું છે.


રૂપિયા 42થી ફ્લેટની કિંમત શરૂ થાય છે. ડિસેમ્બર 2017થી પઝેશન આપવાનું શરૂ થશે. આરોહી એલિઝ્યમ અફોર્ડેબલ સેગ્મેન્ટનો પ્રોજેક્ટ છે. 3 વર્ષ સુધી પ્રોજેક્ટ મેન્ટેનન્સ બિલ્ડર દ્વારા કરાશે. નોટબંધીની અસર રિયલ એસ્ટેટમાં વર્તાઇ રહી છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં કિંમત ઘટવાની શક્યતા ઓછી છે. સિધ્ધી ગ્રુપમાં બોપલમાં ઘણા પ્રોજેક્ટ છે. અમદાવાદના પશ્ર્ચિમ ભાગનો વિકાસ વધુ થયો છે. અમદાવાદ પુર્વમાં 1 BHKની સ્કીમ વધુ છે.