બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઇસ્કોન પ્લૅટિનમનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 29, 2016 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

બોપલ અમદાવાદનો ઝડપતી વિકસતો વિસ્તાર છે. સરખેજ-ગાંધીનગર હાઇવે અને રીંગ રોડનો લાભ છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. બીઆરટીએસની સુવિધા ઉપલભ્ધ છે. બોપલમાં ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. એરપોર્ટ નજીકમાં છે. અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ઇસ્કોન ગ્રુપ આર્કિટેકેટ ડિઝાઇન માટે જાણીતુ છે. ઇસ્કોન ગ્રુપ દ્વારા 70 લાખ સ્કેવરમીટરનું ડેવલોપમેન્ટ છે.


ગુજરાતનાં ઘણા બધા શહેરોમાં પ્રોજેક્ટ છે. મુંબઇ અને દુબઇમાં પણ ગ્રુપના પ્રોજેક્ટ છે. મોલ ડેવલપમેન્ટમાં ઇસ્કોન ગ્રુપ મોખરે છે. અમદાવાદમાં પહેલા 22 માળનાં ટાવર છે. 22 માળનાં 9 ટાવર છે. ત્રણ લિફ્ટની સુવિધા છે. 2200 થી 5610 SqFt વિસ્તારમાં ફ્લેટનાં વિકલ્પો છે. 2610 SqFt વિસ્તારમાં 4 BHK ફ્લેટ છે. 5.5 X 5.5 SqFtનો વેસ્ટિબ્યુલ અરિયા છે.


19.6 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ટીવી માટેનાં પોઇન્ટ પણ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. એ.સીનાં પોઇન્ટ તૈયાર મળશે. 11 X 4.6 SqFtની બાલ્કનિ છે. 10.6 X 9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. ઓપન કિચનનો કોન્સેપ્ટ છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. 10.6 X 11 SqFtનું કિચન છે.


ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 5.6 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 6 X 5.6 SqFtનો વોશિંગ એરિયા છે. 17 X 12 SqFtનો બૅડરૂમ છે. વૉડરૉબ માટેની જગ્યા છે. ડબલબૅડની જગ્યા છે. 5.6 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા આપશે. 11 X 15.6 SqFtનો બૅડરૂમ છે. 2.5 X 8 SqFtની સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. 14.9 X 11 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 14 X 10.6 SqFtનો બૅડરૂમ છે. એસઈડી લાઇટનો ઉપયોગ કરી શકાય છે.


ઇસ્કોન ગ્રુપનાં પ્રવિણભાઇ કોટક સાથે વાતચિત


બોપલ વિસ્તારને 200 ફિટ રિંગ રોડનો લાભ છે. ઇસ્કોન પ્લેટિનમ ફેઝ-2નું બાંધકામ ચાલી રહ્યું છે. ઇન્ટરનેશનલ નોર્મ્સ મુજબનું બાંધકામ છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ છે. ભૂકંપની અસર ન થાય તેની તકેદારી છે. 70 થી 75%નું બુકિંગ થઇ ચુક્યુ છે. ઇસ્કોન પ્લેટિનમને સીએનબીસી બજારનો રિયલ એસ્ટેટ અવોર્ડ મળ્યો છે. હેલ્થ ક્લબની સુવિધા છે. સ્વિમિંગપુલની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. હોમ થિએટરની સુવિધા છે.


આઉટ ડોર ગેમ્સની સુવિધા છે. ઇન્ડોર ગેમ્સની સુવિધા છે. દરેક સુવિધા ઇસ્કોન પ્લેટિનમમાં અપાશે. ગ્રાહકોના સંતોષનો આનંદ મળી રહ્યો છે. રૂપિયા 80 થી 2.25 કરોડની કિંમતમાં ફ્લેટ છે. લક્ઝુરિયસ સુવિધા ઇચ્છતા લોકોની પસંદગી ઇસ્કોન પ્લૅટિનમ છે. મોટા ફ્લેટમાં ફ્લેટની અંદર સ્વિમિંગપુલ જેવી સુવિધાઓ છે. દિવાળી પછી પઝેશન આપવાની શરૂઆત થશે.