બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: પાર્શ્વ લક્ઝુરિયાનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 05, 2016 પર 15:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આંબલી-બોપલ અમદાવાદનો ઝડપથી વિકસતો વિસ્તાર છે. સરખેજ-ગાંધીનગર હાઇવે અને રીંગ રોડનો લાભ છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. BRTSની સુવિધા ઉપલભ્ધ છે. ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. પાર્શ્વ ઇન્ફ્રાવેન્ચર અમદાવાદનું જાણીતું ગ્રુપ છે. 3 દાયકાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ બન્ને ક્ષેત્રે કાર્યરત છે.


આંબલી રોડ પર પાર્શ્વ ગ્રુપનો પ્રોજેક્ટ પાર્શ્વ લક્ઝુરિયા છે. 12 માળનાં 2 ટાવર છે. એક ફ્લોર પર 4 ફલેટ છે. 825 SqFtનું કોમન ફોયર છે. ત્રણ લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. 70 SqFtનો સર્વન્ટ રૂમ છે. 3850 SqFt વિસ્તારમાં 4 BHK ફ્લેટ છે. 7.5 X 7 SqFtનો વેસ્ટિબ્યુલ અરિયા છે. 13 X 18 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય.


ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય. 36 X 18 SqFtનો હૉલ છે. ગ્લાસ વૉલ બનાવી શકાય. 12 X 18 SqFtનો લિવિંગ એરિયા છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. સેન્ટ્રલ A.C બિલ્ડર દ્વારા અપાશે. TV માટેનાં પોઇન્ટ આપવામાં આવે છે. 23 X 7 SqFtની બાલ્કનિ છે. ઝુલો લગાડી શકાય. 11 X 18 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. વિડિયો ડોર કોલની સુવિધા છે. 17 X 11 SqFtનું કિચન છે.


સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. માઇક્રો વેવ ઓવનની જગ્યા છે. ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવી છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 7 X 8 SqFtનો સ્ટોરરૂમ છે. 7 X 8 SqFtનો વોશિંગ એરિયા છે. 18 X 2.6 SqFtનું પેસેજ છે. વૉશ બેઝિનની સુવિધા આપવામાં આવી છે. 12 X 18 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે.


ફુલ સાઇઝ વિન્ડો રાખી છે. વૉડરૉબ માટેની જગ્યા છે. ડબલબૅડની જગ્યા આપવામાં આવી છે. 14.6 X 7 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ કરવામાં આવ્યા છે. 16.6 X 11 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ રાખી શકાય. 9 X 6 SqFtનો વૉશરૂમ છે. 15.6 X 12 SqFtનો બૅડરૂમ છે. 9 X 6 SqFtનો વૉશરૂમ છે.

પાર્શ્વ ગ્રુપનાં ડિરેક્ટર મલય મુલતાની સાથે વાતચિત
આંબલી-બોપલ રોડ ઝડપતી વિકસતો વિસ્તાર છે. ઇન્ફ્રરા સ્ટ્રકચર બનીને તૈયાર છે. રીંગ-રોડ નજીક છે. S.G હાઇવે નજીકમાં છે. વિસ્તારની ક્નેક્ટિવિટી ખૂબ સારી છે. વિવિધ ક્લબ નજીકમાં છે. વિવિધ હોસ્પિટલ નજીકમાં છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબહાઉસની સુવિધા અપાશે. ઇનડોર ગેમ્સની સુવિધા અપાશે. જીમની સુવિધા અપાશે.


બે વિંગની વ્ચચે લેન્ડ સ્કેપ બનાવાશે. નો-વેહિકલ ઝોન બનાવાયો છે. જૈન દેરાસર બનાવાશે. 3 થી 4 ગાડીનું પાર્કિંગ અપાશે. પાર્કિંગની સારી સુવિધા આપવામાં આવી છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા. કાર્ડ દ્વારા પ્રવેશ કરી શકાશે. બાયો મેટ્રીક એન્ટ્રી અપાશે. 50% બુકિંગ થઇ ચુક્યુ છે. ગ્રુપ દ્વારા કમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યાં છે. ડૉક્ટર માટેનું કમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યું છે. જુન-જુલાઇ 2017 સુધીમાં પઝેશન અપાશે.