બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રેડિયન્સ રેસિડન્સીનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 21, 2017 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી બજાર અમદાવાદનાં સાબરમતી-મોટેરામાં છે. ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં છે. ઓએનજીસીની ઓફિસ આ વિસ્તારમાં છે. એરપોર્ટ 8 કિમીનાં અંતરે છે. વિવિધ સ્કુલ અને કોલેજ આ વિસ્તારમાં છે. વિવિધ મોલ્સ નજીકમાં છે. રાધે ડેવલોપર્સ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે બહોળો અનુભવ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજક્ટ છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ દરેક પ્રકારનાં પ્રોજેક્ટ છે. રેડિયન્સ રેસિડન્સી 2 BHKની લક્ઝુરિયસ સ્કીમ છે. 30 વર્ષથી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં કાયર્રત છે.


અમદાવાદમાં રાધે ડેવલોપર્સની ઘણી સ્કીમ છે. 13 માળનાં બે ટાવર છે. 1315 SqFt વિસ્તારમાં 2 BHK સેમ્પલ ફ્લેટ છે. 2 લિફ્ટની સુવિધા છે. વિડિયો ડોર કોલિંગની સુવિધા છે. સીસીટીવીની સુરક્ષા પણ કરી આપી છે. વુડન પાર્ટીશન કરી શકાય છે. વેસ્ટીબ્યુલ વિસ્તાર અલગ કરી શકાય છે. 10.3 X 18 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 10.3 X 4.6 SqFtની બાલ્કનિ છે. ટીવી માટેનાં પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. એ.સી માટેનાં પોઇન્ટ પણ બનાવામાં આવે છે.


9.6 X 7 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ડિઝાઇનર વોલ બનાવી શકાય છે. 8 X 10 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ પણ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. આરઓ પ્યુરીફાયર બિલ્ડર દ્વારા કરી શકો છો. ગેસ પાઇપ લાઇન બિલ્ડર દ્વારા અપાશે છે. સ્ટેનલેસ સ્ટિલનું સિન્ક છે. 5 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 5 X 5.6 SqFtનો વોશિંગ એરિયા છે. 10 X 12.6 SqFtનો બૅડરૂમ છે.


ડબલબૅડની જગ્યા છે. વૉડરૉબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. વુડન ફ્લોરિંગ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 10 X 6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. શાવર પેનલ બિલ્ડર દ્વારા અપાશે છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 6 X 7.6 SqFtનો વૉશરૂમ છે. સ્વિંગપુલની સુવિધા પણ કરી આપી છે. ક્લબહાઉસની સુવિધા કરી આપી છે. ચિલ્ડ્રરન પ્લે એરિયાની સુવિધા છે. જીમની સુવિધા છે. મિની ગાર્ડનની સુવિધા છે.


રાધા ડેવલોપર્સનાં શીતલ શાહ સાથે વાતચિત


ભારતનું સૌથી મોટુ સ્ટેડિયમ મોટેરામાં છે. મોટેરામાં ઘણી અફોર્ડેબલ સ્કીમ છે. ગાંધીનગર ખૂબ નજીક છે. મેટ્રોરેલની સુવિધા ખૂબ નજીકમાં આવશે. કનેક્ટિવિટી સારી છે. મોટેરાનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે. મોટેરા અમદાવાદનો વિકાસતો વિસ્તાર છે. 2 BHKની લકઝુરિયસ સ્કીમ છે. સારી સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે. ઇન્ટરકોમની સુવિધા છે.


પાર્કિંગ માટેની પુરતી વ્યવસ્થા કરી છે. ફ્લેટ દીઠ એક પાર્કિંગ અપાશે. 60% બુકિંગ થઇ ચુક્યું છે. ફ્લેટની કિંમત રૂપિયા 45 થી 50 લાખ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દુકાનો છે. ઘણી દુકાનોનું બુકિંગ થઇ ચુક્યું છે. ઓએનજીસીનાં લોકો અહિ રહેવાનું પસંદ કરે છે. ડિમોનેટાઇઝેશનની અસર ઇન્ક્વાયરી પર નથી છે. અમદાવાદમાં ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. બંગલોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ચાંદખેડામાં પ્રોજક્ટ આવી રહ્યો છે. ગિફ્ટ સિટી 12 થી 15 કિમીનાં અંતરે છે. બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહી છે.