બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: X-BKCનાં સેમ્પલ ફ્લેટની મૂલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 13, 2017 પર 14:36  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. બીકેસી મુંબઇનો હાર્દ વિસ્તાર છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે નજીક છે. બાન્દ્રા રેલ્વે સ્ટેશન નજીક છે. રેડિયસ મુંબઇના જાણીતા ડેવલપર 4 દાયકાથી મુંબઇ અને MMRમાં કાર્યરત છે. રેડિયસનાં 21 લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે. X-BKC રેડિયસ,એબિલ અને DB રિયલ્ટીનું JV. એબિલ અને DB રિયલ્ટી જાણીતા ડેવલપર્સ.

ગ્લાસ ફ્ઝાર્ડ લોબી છે. 9 લિફ્ટની સુવિધા છે. 1364 SqFt કાર્પેટ એરિયામાં 3 BHK  સેમ્પલ ફ્લેટ છે. 10 X 5  SqFtની ફોયર છે. સર્વેન્ટ માટે અલગ પ્રવેશની સુવિધા છે. 28 X 14 SqFtનો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. 10.3 ફીટની ફલોર ટુ સિલિંગ હાઇટ. સ્ટોરેજ યુનિટ રાખી શકાય. 11 X 6 SqFtનું ડેક છે. ડેકમાંથી મળશે લેન્ડસ્કેપનો નજારો છે.


10.1 X 11 SqFtનું કિચન છે. માઇક્રોવેવ અને ફ્રીજ માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન છે. સુવિધાજનક યુટીલિટી એરિયા છે. સર્વેન્ટરૂમની સુવિધા છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. લેમિનેટેટ ગ્લાસ ફ્રેન્ચવિન્ડો છે. 8.6 X 5 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. ગિઝર બિલ્ડર દ્વારા આપવામાં આવશે.


13 X 10.7 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીરૂમ બનાવી શકાય. નેચરલ માર્બલ ફ્લોરિંગ છે. 8 X 5.1 SqFtનો વૉશરૂમ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનાં બેડની જગ્યા છે. 9 X 5 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું બાથરૂમ ફ્લોરિંગ છે.

રેડિયસ ગ્રુપનાં આશિષ શાહ સાથે ચર્ચા
1BKC મુંબઇનો હાર્દ એરિયા. 2BKCને સારા ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ. 3BKCની કનેક્ટિવિટી ખૂબ સારી છે. 4 મોટી જમીનમાં બનતો પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. સલોન, યોગા ક્લાસ જેવી સુવિધા છે. બોલિંગ એલિની સુવિધા છે. લેન્ડસ્કેપની સુવિધા છે. સ્વિમિંગ પુલની સુવિધા છે.


પોડિયમ લેવલ પર સુવિધાઓ છે. z-સ્ટ્રકચરનું પ્લાનિંગ. પ્રાયવેસી જળવાય તેવુ પ્લાનિંગ.આંતરરાષ્ટ્રિય આર્કિટેકનું પ્લાનિંગ છે. વેહિકલ ફ્રી પોડિયમનું આયોજન છે. વડીલોને માટે ખાસ સુવિધા છે. મલ્ટીપર્પઝ ક્લાસિસની સુવિધા કેમ્પસમાં છે. ફ્લેટનાં વિસ્તારનાં વિવિધ વિકલ્પો છે. ગ્રાહકની લાઇફસ્ટાઇલને અનુરૂપ પ્રોજેક્ટ છે.


મેન્ટેનન્સ સરળ થાય તેવુ આયોજન. રૂપિયા 5 કરોડથી કિંમત શરૂ. ફાયનાન્સની વિવિધ સ્કીમ ઉપલબ્ધ છે. 5% આપી 10 BKCમાં બુકિંગ થઇ શકશે. સાઉથ મુંબઇમાં પ્રોજેક્ટ છે. હાર્બરમાં એક પ્રોજેક્ટ છે. મસગાંવમાં પ્રોજેક્ટ છે. શાંતાક્રુઝમા અને ચેમ્બુરમાં પ્રોજેક્ટ. જરૂરી એમેનિટિઝ સાથેનાં પ્રોજેક્ટ X-BKCને સારો પ્રતિસાદ મળી રહયો છે.


અપગ્રેડ ઇચ્છતા લોકોની પસંદ X BKC. ડેવલપર અને ગ્રાહક વચ્ચે પારદર્શકતા. RERA આવતા પારદર્શકતા વધશે. નવુ રેગ્યુલેશનને અનુરૂપ થતા ઇન્ડસ્ટ્રીને થોડો સમય લાગશે. RERAને કારણે ક્લેરિંટી આવશે. RERA આવતા સપ્લાય ઘટી શકે. થોડા સમય માટે પ્રોપર્ટીની કિંમત વધી શકે. X BKCમાં 2,3,4 BHKનાં વિકલ્પો છે.