બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: શિવાલીક પેરેડાઇઝનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 13:45  |  સ્ત્રોત : CNBC-Bajar

14 માળનું ટાવર છે. એક ફ્લોર પર બે યુનિટ છે. 4059 થી 4176 SqFt વિસ્તારમાં ફલેટ છે. બે લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. 8.6 X 9 SqFtનો સર્વન્ટ રૂમ છે. વિડીયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા છે. 4176 SqFt વિસ્તારમાં 4BHKનો સેમ્પલ ફ્લેટ છે.

6.9 X 11.3 SqFtનો વેસ્ટિબ્યુઅલ એરિયા છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. બેઠક વ્યવસ્થા કરી શકાય. 21.8 X 13 SqFt ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય.


TV માટેનાં પોઇન્ટ આપવામાં આવ્યા છે. AC બિલ્ડર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. 18.1 X 12 SqFtનો ડાઇનિંગએરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા આપવામાં આવી છે. 12 X 8.6 SqFtની બાલ્કનિ છે.

14 X 12 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવેલુ મળશે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. 7.6 X 5.5 SqFtનો સ્ટોરરૂમ છે. 6 X 12 SqFtનો વોશિંગ એરિયા છે. સર્વિસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ફ્રીજ માટેની જગ્યા આપવામાં આવી છે.

19 X 13 SqFtનો બૅડરૂમ છે. વૉડરૉબ માટેની જગ્યા આપેલ છે. ડબલબૅડની જગ્યા આપવામાં આવી છે. ફુલસાઇઝ વિન્ડોની વ્યવસ્થા આપેલ છે. વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. 12 X 16 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય. એન્ટીસ્કીડ ટાઇલ્સનું બાથરૂમ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે.

16.10 X 12 SqFtનો બૅડરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવ્યુ છે. 8.6 X 12 SqFtનો વૉશરૂમ છે. 13 X 16.6 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 16 SqFtનો વૉશરૂમ છે. ક્લોઝેટ એરિયા સાથેનાં વૉશરૂમ છે. 12 X 13 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5.5 SqFtનો વૉશરૂમ છે. ગાર્ડનની સુવિધા આપવામાં આવી છે. જીમની સુવિધા આપેલ છે.

શિવાલીક ગ્રુપનાં MD ચિત્રકભાઇ સાથે વાતચિત
આંબાવાડી શહેરનો હાર્દ વિસ્તાર છે. પ્રિમિયમ ક્લાસ લોકોની પસંગદીનો વિસ્તાર છે. આંબાવાડી વિકસિત વિસ્તાર છે. આંબાવાડીનું ઇન્ફ્રા સ્ટ્રકચર સારૂ છે. બંગલા જેવી સુવિધા સાથેનાં ફ્લેટ છે. સ્પેશિયસ અપાટ્ટમેન્ટની સ્કીમ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. હાયર ક્લાસનાં લોકો માટેનો પ્રોજેક્ટ છે.


પ્રિમિયમ સેગ્મેન્ટ માટેનો પ્રોજેક્ટ છે. ફ્લેટ દીઠ 2 કાર પાર્કિંગ આપવામાં આવ્યા છે. વિવિધ ક્લબ નજીકનાં વિસ્તારમાં છે. કર્ણાવતી ક્લબ નજીક છે. રાજપથ ક્લબ નજીક છે. RERA આવવાથી સારા ડેવલપર્સ માટે માંગ વધશે. અફોર્ડેબલ પ્રોજક્ટ ટુંક સમયમાં થશે. પ્રિમિયમ સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ કરશે. 10 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.