બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: અરવિંદ અપલેન્ડસ વિલાની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 14, 2018 પર 15:56  |  સ્ત્રોત : CNBC-Bajar

થોળ અમદાવાદથી 20 કિમીનાં અંતરે છે. થોળ બર્ડ સેન્ચુરી નજીક છે. થોળ તળાવ નજીક છે. અહી વધુ વિલાની સ્કીમ છે. રોડ રસ્તા તૈયાર છે. થોળ વિકસતો વિસ્તાર છે.

અરવિંદ સ્માર્ટ સ્પેસ જાણીતુ ગ્રુપ છે. 9 વર્ષનો અનુભવ છે. લિસ્ટેટ રિયલ એસ્ટેટ કંપની છે. બેંગલોર, અમદાવાદમાં પ્રોજેક્ટ છે. અરવિંદ અપલેન્ડસ વિલાનું સેમ્પલ હાઉસ છે. ફેઝ-1માં 280 યુનિટ છે. 4,5,6 BHKનાં વિકલ્પો છે. 1500 સ્કેવર યાર્ડનો પ્લોટ છે. 6100 સ્કેવર યાર્ડનો કંસ્ટ્રકશન એરિયા છે. બે કારનું પાર્કિંગ છે. વોટર બોડીની સુવિધા આપેલ છે.

24 X 12.6 SqFtની ઓપન સ્પેસ છે. 9 X 8 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 32 X 14 SqFtનો હોલ છે. માર્બલ ફ્લોરિંગ છે. 16 ફ્લોરની ફ્લોર ટુ સિંલિંગ હાઇટ છે. 16 X 24 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 8 X 8 SqFtનો સ્ટોરરૂમ છે. 13.9 X 15 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. કિચનની પાછળ ઓપન વોશએરિયા છે.

15 X 15.6 SqFtનો બૅડરૂમ છે. 9.9 X 7.9 SqFtનો વૉશરૂમ છે. 15 X 14.6 SqFtનો બૅડરૂમ છે. 9.9 X 8.6 SqFtનો વૉશરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળનો વિલા છે. બે બૅડરૂમ ઉપરનાં માળે છે. 24 X 15 SqFtનો બૅડરૂમ છે. 18 X 18 SqFtનું ટેરેસ છે. 9.9 X 8.6 SqFtનો વૉશરૂમ છે.

24 X 15 SqFtનો બૅડરૂમ છે. ડિઝની થીમ પર ચિલ્ડ્રનરૂમ છે. બાળકો માટેનો બૅડ છે. 7.6 X 6 SqFtની બાલ્કનિ છે. 14.6 X 7.9 SqFtનો વૉશરૂમ છે. 15 X 10 SqFtનો બૅડરૂમ છે. જીમ કે મિનિથિએટર બનાવી શકાય. 15 X 10 SqFtનું ટેરેસ છે. 4.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે.

અરવિંદ સ્માર્ટ સ્પેસના સીઈઓ અને એમડી કમલ સિંઘલ સાથે વાતચિત

થોલમાં વિકાસ ખૂબ સારો છે. ફસ્ટ હોમ પ્રમાણેનું પ્લાનિંગ છે. થોલ સેન્ચુરી નજીક છે. હાઇએન્ડ વિલાની સ્કીમ છે. વિવિધ સુવિધા સાથેની સ્કીમ છે. હાયર સેગ્મેન્ટ માટેની સ્કીમ છે. રૂપિયા 5 થી 15 કરોડ સુધીનાં વિલા છે. રેસિડન્શિયલ ટાઉનશીપ પોલિસી મુજબનો પ્રોજેક્ટ છે. ગોલ્ફ ક્લબની સુવિધા છે. કનેક્ટિવિટી ખૂબ સારી છે.

વિલામાં ફુલસાઇઝનાં ગ્લાસનો ઉપયોગ કર્યો છે. ગાર્ડનનાં વ્યુ માટે ગ્લાસનો વધુ ઉપયોગ કર્યો છે. ગરમીથી બચવાનો ઉપાયો કરાયા છે. ડિઝની સાથે ખાસ ટાઇ-અપ છે. ડિઝની ફન પાર્ક અપાશે. RERA રજીસ્ટર પ્રોજેકટ છે.

સ્કીમ બે ફેઝમાં બની રહી છે. ફેઝ-1 ડિસેમ્બર થી માર્ચમાં પઝેશન અપાશે. બેંગ્લોર અને અમદાવાદમાં પ્રોજેક્ટ છે. અમદાવાદમાં અફોર્ડબલ પ્રોજેક્ટ છે.