બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ડિમોનેટાઇઝેશન બાદની સમસ્યાએની ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 03, 2016 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ડિમોનેટાઇઝેશન જે આપણે 8 નવેમ્બર ના દિવસે આ ઘોશણા સાંભડી ત્યાર બીદ એક મોટુ પેનિક સર્જાયું અને લોકો પોતાનાપૈસા ક્યાકને ક્યાક સેટવ કરવા માટે દોડ ધામ મચાવી દિધી. બે દિવસ થયા નહિ કે એક મોટો રીએક્શન આવ્યો કે હવે પ્રોપર્ટી પ્રાઇઝેસ પર શું આસર થાસે અને ગાણા નાણા પ્રોપર્ટીમાં હોય છે. શું પ્રોપર્ચીના ભાવ ઘટશે, કોઉની પ્રોપર્ટી વેચાશે, શું ખરો સમય છે અત્યારે ઘર ખરીદવાનો એનાથી ઘણા લોકોને સમજાતુ ન હોયો. એના પર વધુ ચર્ચા કરવા માટે આપમા સાથે જોડાયા છે ફાઇન્ડર અને પાર્ટનર નૌશાદ પંજવાણી.


નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે ડિમોનેટાઇઝેશ એ ઇતિહાસની મોટી ઘટના છે. ડિમોનેટાઇઝેશનની અસર રિયલ એસ્ટેટ પર થશે. રિયલ એસ્ટેટ પર ટુંકા સમયમાં મોટી અસર આવી ન શકે. સારા ડેવલોપર્સ હંમેશા વઇટ મની માંજ વ્યવહારો કરતા હોય છે. જ્યાં મોટા પ્રમાણામાં રોકડમાં વ્યાવહારો થયા હતા ત્યા કિંમતમાં મોટી અસર થઇ છે. આવતા 3 મહિના સુધી નાના શહેરોમાં જમીન વેચાવવાની સંભાવના ઓછી છે. રિ-સેલમાં પ્રોપર્ટીનાં ટ્રાન્ઝેક્શન હાલ અટકી શકે છે. ડિમોનેટાઇઝેશનની અસર લાંબા ગાળે થેશે. ડિમોનેટાઇઝેશનવી સાથે બેનામી પ્રોપર્ટી જેવા વધુ વગલા પણ લેવાશે.


મુંબઇના રિયલ એસ્ટેટમાં કિંમતમાં ઘટાડો નહિ જોવા મળે. રિયલ એસ્ટેટમાં રોકડમાં થતી લેવડ દેવડ બંધ થશે. પ્રોપર્ટી ડિજીયલાઇઝ કરવામાં આવશે. રિયલ એસ્ટેટમાં છેતર પિડ્ડી ઘટશે. ડિમોનેટાઇઝેશનની અસર રોકડ વ્યવહાર થતા હોય ત્યા વધુ દેખાશે. વના પ્રોજેક્ટ સોન્ચ થશે તેની કિંમત ઘટી શકે છે. ડિમોનેટાઇઝેશનને કારણે કિંમત નહિ ઘટે થોડા સમય માટે વેચાણ ઘટી શકે છે.


મુંલુંડએ મુંબઇનો વિકાસિત વિસ્તાર છે જ્યાનું રોકાણ સારૂ છે. મુંલુંડમાં પ્રોપર્ટી કિંમત ઘટવાની સંભાવના ઘણી ઓછી છે. મુંલુંડની પ્રોપર્ટીનું રોકાણ રાખવુ સલાહભર્યું છે.
માર્કેટ માંથી સ્પેક્યુલેટર દૂર થતા જઇ રહ્યાં છે. જે બિલ્ડરનાં પ્રોજેક્ટમાં રોકાણ કરો છો તેના પાછલા પ્રોજેક્ટ ચકાસવા છે. આરઈઆરએ જેવા કાયદા પ્રોપર્ટી માર્કેટના જોખમો ઘટાડી રહ્યાં છે. ક્મર્શિંયલ પ્રોપર્ટી માંગ વધી રહી છે. માટે પ્રોપર્ટની કિંમત નહિ ઘટે છે. ડિમોનેટાઇઝેશનની અસર ક્મર્શિયલ પ્રોપર્ટી પર ઓછી રહેશે. મોટી ક્મર્શિયલ પ્રોપર્ટીમાં કાળુનાંણુ નહિવત હોવાથી કિમત નહિ ઘટે.