બજાર » સમાચાર » પ્રોપર્ટી

મયુર શાહ સાથે પ્રોપર્ટી ગુરૂ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2017 પર 15:43  |  સ્ત્રોત : CNBC-Bajar

RERAનાં અમલીકરણમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે. MAHA RERAની વેબસાઇટ 1મે થી કાર્યરત છે. MAHA RERAની કમાન ગૌતમ ચેટર્જીના હાથમાં. મહારાષ્ટ્રમાં RERAનું સફળ અમલીકરણ.

OC ધરાવતા પ્રોજેક્ટ RERAનાં દાયરાની બહાર. ચાલુ પ્રોજેક્ટનું RERA રજીસ્ટ્રેશન ફરજીયાત. પ્રોજેક્ટની તમામ માહિતી વેબસાઇટ પર. RERA રજીસ્ટર પ્રોજેક્ટ વિશ્ર્વસનીય. એજન્ટ પણ RERA રજીસ્ટર હોવા જરૂરી. 7500 એજન્ટનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે. બ્રોકરનો રજીસ્ટ્રેશન નંબર જરૂરી.

ચાલુ પ્રોજેક્ટનાં રજીસ્ટ્રેશન માટે ધસારો. થોડા સમયમાં દરેક પ્રોજેક્ટ વેબસાઇટ પર જોઇ શકાશે. નવા પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન શરૂ થશે. 3 મહિનામાં ચાલુ અને નવા પ્રોજેક્ટ જોઇ શકાશે. 31 જુલાઇ ચાલુ પ્રોજેક્ટ રજીસ્ટરની અંતિમ તારિખ. નાના શહેરો ઓનલાઇન રજીસ્ટર ન કરી શક્યા. લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થઇ શકશે.

લોનનાં ફોર્મમાં RERA રજીસ્ટ્રેશન નંબરની કોલમ. RERAનું અમલીકરણ થઇ ચુક્યું છે. દરેક પ્રોજેક્ટ માટે RERA રજીસ્ટ્રેશન ફરજીયાત.

24.70% રકમ એસ્ક્રો અકાઉન્ટમાં રાખવી ફરજીયાત. RBIએ રેટ કટ આપ્યો છે. હાલ વ્યાજ દર 2008નાં લેવલ પર છે. તહેવારોનાં સમયમાં વેચાણ વધશે. ઘર લેવા માટેનો સૌથી સારો સમય. બેન્ક અને ડેવલપર સારી સ્કીમ લાવે છે. મેરાથોન 5:95ની સ્કીમ લાવશે. 12-18 મહિનામાં સપ્લાઇ ઘટેલી જણાશે. 6-18 મહિના ઘર લેવાનો શ્રેષ્ઠ સમય.

મુંબઇમાં ઘરની કિંમતો વધી શકે. GST અમલીકરણ પછી કોસ્ટીંગ વધી છે. પહેલા 5.5% ટેક્સ લાગતો હતો. હવે 18% GST લાગશે. વેલ્યુ પ્રોપર્ટી માટે ખર્ચ ઘણો વધી જાય છે. માં રેડી સ્ટોક ઘણો ઓછો છે. પ્રોજેક્ટ પર GST લાગતો નથી. પ્રોજેક્ટની માંગ વઘી રહી છે.

6 વર્ષમાં સેલ્સ ઘટ્યો હતો. વર્ષમાં પ્રોજેક્ટ પુરા થતા દેખાશે. અને JV થઇ શકે છે. યલ માર્કેટનું વેચાણ સારૂ છે. જેક્ટ GST અને RERAની બહાર. કમર્શિયલ પ્રોજેક્ટ સારી રીતે ચાલી રહ્યાં છે. DAI-MCHIનું એક્ઝીબિશન આવશે. રમાં CREDAI-MCHIનું એક્ઝીબિશન થશે. શનમાં RERA રજીસ્ટર પ્રોજેક્ટ હશે. I પર લોકોનો ભરોષો છે. જ્યોની RERAની વેબસાઇટ બની રહી છે. અમૂક જગ્યાએ રજીસ્ટ્રેશન શરૂ થયા છે.

મહિનામાં ભારતભરમાં RERA અમલી થઇ શકે. ચોમીની નાના ફ્લેટ RERAનાં દાયરાની બહાર. ઓછા ફ્લેટનો પ્રોજેક્ટ RERAનાં દાયરાની બહાર. મોટા પ્રોજેક્ટ માટે RERA રજીસ્ટ્રેશન ફરજીયાત. બલ હાઉસિંગને પ્રોત્સાહન. તરફથી અફોર્ડેબલ હાઉસિંગ માટે સર્ક્યુલર આવી શકે. ઇન્ફ્રાસ્ટેટસનાં લાભ અફોર્ડેબલ હાઉસિંગને મળશે. ચોમીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. મુંબઇમાં બજેટ ફ્લેટની માંગ છે. સ્ટુડિયો ફ્લેટનો ટ્રેન્ડ પણ બની રહ્યો છે.

MMR ઘણુ વિકસી રહ્યું છે. પનવેલનો ઘણો સારો વિકાસ થયો છે. કનેક્ટિવિટીનાં ઘણા પ્રોજેક્ટ થશે. હાઇ સ્પીડ રેલ પ્લાનિંગમાં. પનવેલમાં નવું એરપોર્ટ આવશે. મુંબઇથી પૂના વચ્ચે ઘણુ ડેવલપમેન્ટ થશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન આપશું. મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરવા MCHI-CREDAIની માંગ. ઝડપી મંજૂરી મળવી ખૂબ જ જરૂરી છે.

નવો DP કોર્પોરેશન દ્વારા પ્લાન મંજૂર થયો છે. અર્બન ઓથોરિટી દ્વારા મંજૂરી મળવી જરૂરી. 6-9 મહિનામાં નવો DP પ્લાન જાહેર થઇ શકે. નવો DP પ્લાન 2034 સુધીનો હશે. ઇન્ફ્રાસ્ટ્રકચરનાં ઘણા પ્રોજેક્ટનુ પ્લાનિંગ. મુંબઇની ઘણી સમસ્યાઓ દુર થશે.